STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Classics

3  

Meenaz Vasaya. "મૌસમી"

Classics

વિચારોની જેલ

વિચારોની જેલ

1 min
157

એક નકારાત્મક વિચારોનો આવ્યો વંટોળ,

કરી ગયો બધું વેરવિખેર.


એક સકારાત્મક વિચારોની વર્ષા થઇ.

દિલનું આંગણ ભીનું થયું.


અને ઉગી એમાં ખુશીઓ અપાર.

વિચારો છે આ કેવા ?


પૂરો દિવસ રાખે એની બાનમાં,

વિચારો ની જેલ તોડીને ,

ફરાર થવા નું ક્યાં આમ સરળ છે !


Rate this content
Log in

Similar gujarati poem from Classics