આવનાર વર્ષ
આવનાર વર્ષ
નાસીપાસ થયો છે આજનો માનવ.
આવનાર સમય ઉમીદ પર લટક્યો છે.
કોરોના એ કરેલા બે હાલ.
માણસ પશુ પક્ષી બન્યા કંગાલ.
આવનાર વર્ષ શુભ થઇ આવે.
માનવ ને નવી દિશા બતાવે.
જીવવાનો આધાર લઈ આવે.
આજના થયેલા ફેરફાર.
શિક્ષણ વ્યવસ્થા,આર્થિક વ્યવસ્થા.
ને માનવ ના ગુણપર થયેલી અસર.
બધું જ લાભદાયી ગોઠવાય
ને આવનાર વર્ષ માનવજાતનો
ઉધાર કરે એવું જીવાત્મા વિચારે.
