STORYMIRROR

Kaushik Dave

Classics Children

3  

Kaushik Dave

Classics Children

સાયકલ

સાયકલ

1 min
207

એક જમાનો સાયકલનો હતો

આજે ફરીથી આવી ગયો

એક જમાનામાં સાયકલને

જરૂરિયાત ગણાતી હતી


આગળ ઘંટી રાતે બત્તી

સાથે રાખવી પડતી હતી

સાયકલ સાથે હોય તો

મોજ પડી જાતી હતી


આજે સાયકલ દિવસે યાદ કરીને

મોજને મોજ યાદ કરાવી દીધી

એક જમાનો સાયકલનો હતો

આજે ફરીથી આવી ગયો



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics