બગદાણા
બગદાણા
તળાજા પાસે એક તીર્થધામ છે
નામ તેનું બગદાણા છે
બગદાણામાં બાપાા સીતારામ છે
તેનું નામ બજરંગદાસ બાપા છે
તેની મહિમા અપરંપાર છે
ભક્તો ભક્તિ કરે ને ભોજન કરે
બગદાણાામાં વર્ષોથી સદાવ્રત ચાલે
પૂનમ ભરવા માણસો અગણિત આવેે
બાપાની મૂર્તિ જાણે તેજથી ઝળહળે
રામનામની ધૂન લગાવે
બગદાણા પવિત્ર ધામ છે
બાપાસીતારામનું જન્મ સ્થળ છે
માનતા રાખે જે બગદાણામાં
થાય સાઇ બજરંગદાસ બાપા
વાજ્યાંને પુત્ર આપેગરીબી હટાવે
વિદ્યાર્થીને વિદ્યા આપે
અહીં શ્રદ્ધાથી જે કોઈ આવે
મનવાંછિત ફલ તે પાવે
આતિથ્ય સત્કારમાં લાખો લોકો પીવે ચા
લાખો લોકો નિત્ય જમે ત્યાં
વૃક્ષો, હવા પાણીને ગેસ્ટહાઉસની વ્યવસ્થા
લોકોએ ખૂબ વખાણી
પવિત્ર,શાંતિ,સુખનો સાક્ષાત્કાર થાય
જેજે બગદાણા જાય
