STORYMIRROR

purvi patel pk

Classics

3  

purvi patel pk

Classics

મા

મા

1 min
225

ધીમો સંવાદ

અટકીને શ્વસે છે

લાગણીમય કોણ ?

મમતાતણી 

હાંફતી જનેતા, ને

લાગણીહીન તું.


હું 

માત્ર

જનની

પ્રેમતણી

ભાવના મારી

અમૃતમયી હું

વરસતી સૌ પર

જીર્ણ થતી મુજ કાયા

વટવૃક્ષ સમાન છાયા.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics