STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Classics Children

3  

Jaya. jani. Talaja."jiya"

Classics Children

બાળમજૂરી

બાળમજૂરી

1 min
174

લક્ષ રાખ્યું નહીં નાનપણમાં 

એમ જ ભણી થયા મોટા

પરણી બન્યા, બાળ બચ્ચા વાળા

આવી જવાબદારી મોટી 


કામે વળગાવ્યા નાના બાળને 

ન ચિંતન કર્યું,ન અવલોકન કર્યું 

મેં મારી જિંદગી વેડફી

હવે બાળ મજૂરી કરાવી


મારા જ બાળની જિંદગી

હું વેરવિખેર કરું છું

પિતા થઈને, શીદને આવું કરું છું


છોડાવી બધા કામ બસ

હવે તો હું એને સ્કુલે જવા દઉં

ભણી ગણી નોકરી કરે મારું બાળ

એનું જીવન એળે નહીં જવા દઉં


Rate this content
Log in

Similar gujarati poem from Classics