STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Classics Others

3  

Jaya. jani. Talaja."jiya"

Classics Others

ગીત અને સંગીત

ગીત અને સંગીત

1 min
142

ગીત અને સંગીત,

થઈ એક, 

મસ્તી આવે નેક,


ગીત અને સંગીત વગરનું, 

જીવન માણસનું સૂનું, 

ગીત માણસનાં મનને

આપે છે આનંદ ને મસ્તી, 


સંગીત જીવતી રાખે માણસની હસતી, 

એકધારા જીવનમાં,


હલકો બનાવે માણસને ગીત નેે સંગીત,

થકેલા શ્રમિકને આપે મસ્તી સંગીત,


નાસીપાસ થયેલાને આપે હિંમત ગીત,

મહત્વના છે માનવજીવનમાં,ગીત ને સંગીત.


Rate this content
Log in

Similar gujarati poem from Classics