Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Fantasy Others

3  

'Sagar' Ramolia

Fantasy Others

ખુશી

ખુશી

1 min
14.1K


આ સુણી કોઇનો સાદ આવે ખુશી,

કોઇ વરસાદમાં સાથ લાવે ખુશી.


કોઇ તેને છડેચોક જૈ ઊજવે,

કોઇ મમળાવી-મમળાવી ચાવે ખુશી.


કોઇ ફેલાવવા જાય ખુશબૂ જગે,

કો' વળી રોજ આવીને વાવે ખુશી.


છે ખુશીની અદાઓ નિરાળી અહીં,

હોય હસતાં મુખો, ત્યાં જ ફાવે ખુશી.


આરઝૂ આજ 'સાગર' કરે એટલી,

આ લગાવી ન દેજો કો' દાવે ખુશી.


ગાલગા ગાલગા ગાલગા ગાલગા


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy