Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bindya Jani

Fantasy

3  

Bindya Jani

Fantasy

માટી

માટી

1 min
676


પ્રભુએ કરામત કેવી કરી હશે,

જ્યારે આ કાયાના ઘાટ ઘડિયા હશે.


માટીના માનવી માટીમાં ભળી જશે,

ને એની સુગંધ અહીં રહી જશે.


મોહ માયા બધી અહીં જ રહી જશે,

ને સત્કર્મનું ભાથું એનું લઈ જશે.


માટીની આ કાયા રાખ બની જશે,

ભીની - ભીની માટીની ખૂશ્બુ રહી જશે


કાયા આ કુદરતમાં સમાઈ જશે,

'તેજબિંદુ'નું તેજ અહીં રહી જશે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy