Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
અમો મધ્યમ માનવીની પોકાર
અમો મધ્યમ માનવીની પોકાર
★★★★★

© Prahladbhai Prajapati

Tragedy Abstract

1 Minutes   6.9K    3


Content Ranking

નોટ બંધી જીએસટી બજેટ,

ત્રણે ત્રણ મોદી ઉપર હુમલા.

પ્રથમ બીજા એ પાટા પીંડી,

ત્રીજો છે જીવ ઉપર જોખમ.

જેટલી વિરોધીઓની ઝાઝમ,

અરુણ પરનો અંધ વિશ્વાસ.

કદાચ હોય અનહોની સંકેત,

સમજો ચતુર મોદી સરકાર.

નહિ ચાલે ધૂળ ઉપરના લીંપણ,

સરિયામ નિષ્ફળ ફાઇનાન્સયર.

તમે બદલો નહીતો અમો બદલસુ,

અમો મધ્યમ માનવના છે પોકાર.

મલમ પટ્ટાએ રાજ ગયાના ગાન,

ઠોસ કદમ ભરનાર ક્યાં ગયું જ્ઞાન ?

નોટબંધી લીંપણ નિષ્ફળ કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..