ધુમ્મસ
ધુમ્મસ
"મારી યાદો નું,
ધુમ્મસ ઘેરું બન્યું,
જયારે તેં કહયું,
"જેની જેવી સોચ".
મન મારું વેદનાથી,
સહેજ ઘવાયું હતું...
તારાં મા હું,
મારાં મા તું..
પછી ક્યાં,
હતી સોચ...??
મારે તો તારી સોચ નાં,
સથવારે અને તારાં જ,
હાથે લખવું છે અફાટ,
સાગર પર મારૂં અને
તારું નામ..
તારાં મા જ રહેવું,
અને તારું થઈ ને રહેવું...
તારી આંખો એજ મારું દર્પણ...