Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hetshri Keyur

Romance Tragedy Others

3  

Hetshri Keyur

Romance Tragedy Others

ઉપકાર

ઉપકાર

1 min
285


મારી જોડે ભલે રિસાયો

પણ બોલી જાને !

કહેને મારા પર એ ઉપકાર તું કરીશ ?


હું છું તો આખરે તારો પડછાયો

મારાથી દૂર તું ન થઈ શકીશ

કહેને મારા પર તું એ ઉપકાર કરીશ ?


તું છો મારા હૃદયનો ધબકારો

મારામાં પ્રાણ પૂરીશ ?

બોલને મારી પર ઉપકાર કરીશ ?


તારી માટે મારો જીવ પાથર્યો

મને જીવન આપીશ ?

બોલને મારી પર એ ઉપકાર કરીશ ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance