Quotes New

Audio

Forum

Read

Contests

Language


Write

Sign in
Wohoo!,
Dear user,
મારી જરુરત
મારી જરુરત
★★★★★

© Chaitanya Joshi

Thriller

1 Minutes   6.8K    9


Content Ranking

તમે આપો એ મારી જરુરત નથી,

મારા ઉરની એ કોઈ મરામત નથી,


વીતતો ગયો સમય આશતંતુએ,

જીવવું છે અપેક્ષા કયામત નથી,


ખબર તોયે અંજાન બનો છોને,

આથી વિશેષ કોઈ શરારત નથી,


શું આ તમારી રમત કે મમત?

આળાં ઉરની જયાફત નથી!


માપવાનું છોડો હવે દીદાર છે.

આ શું મારી શરાફત નથી?


#need #heart #replair

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..