Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

yuvrajsinh Jadav

Inspirational Thriller

3  

yuvrajsinh Jadav

Inspirational Thriller

ભ્રષ્ટાચાર હારેગા...!

ભ્રષ્ટાચાર હારેગા...!

1 min
206


અસીમ તાપ !

વર્ષા વરસે છે રે...

સૂર્ય તરસે છે.


બીજે દિવસે

સૂરજ નીકળશે

લોક તરસે...


વર્ષે હિમ ! એ

જોઈ લોક તરસ

પૂજા કરે છે.


બીજી તરફ

મધદરિયે, તરસે 

ભ્રષ્ટાચાર રે...


પુષ્કળ ઠંડી 

ચોંટી દરિયો જશે

ઈશ્વર આપ...


એજ ઠંડીમાં

માણસ પ્રેમ-પ્રેમ

સુખ-મિલાપ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational