STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Inspirational Thriller

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Inspirational Thriller

ભારત માતા

ભારત માતા

1 min
220

સ્વતંત્રતાની દેવી પરાધીન ઊભી,

પ્રજા નીર-અપરાધી બેડીમાં ઝૂકી,


જોજો શહીદી ના જાય એળી,

આઝાદ ભારતની કંડારો નવી કેડી,


દેશદાઝે રક્ત સીંચી વિરલાઓએ,

સૂકી ધરતી મીઠી વીરડી કીધી,


જનશક્તિ અમાપ જાગો નર નારી,

મહેનત સીંચી કરો સૌની સુખાકારી,


ઊઠો, જાગો વીર સપૂત !

અખંડ ભારત બને વિશ્વ મંગલકારી.


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar gujarati poem from Romance