STORYMIRROR

Megha Sampat

Tragedy Inspirational Thriller

3  

Megha Sampat

Tragedy Inspirational Thriller

આજ ફરી

આજ ફરી

1 min
212

ગોજારી એ રાત હતી,                     

એની પાસે ક્યાં કોઈ સાબિતી હતી ?!


એ બેભાન હતી,

તોય પૂછવામાં આવી અગણિત પ્રશ્નાવલી હતી,


એને પણ તો કહેવાનો મોકો દ્યો,

આખરે એને પણ એની જિંદગી વ્હાલી હતી,


આજ ફરી એક નિર્ભયા બની હતી,

આજ ફરી એક નિર્ભયાએ સમાજ પાસે ન્યાયની માંગણી કરી હતી... !


થઈ હતી ઘટના એની સાથે,

તોયે આબરૂ એની જ ગઈ હતી ?!


આજ ફરી એક નિર્ભયા થઈ હતી,

આજ ફરી એક નિર્ભયાએ સમાજ પાસે ન્યાયની માંગણી કરી હતી.... !


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Megha Sampat

Similar gujarati poem from Tragedy