STORYMIRROR

jayprakash santoki

Tragedy

3  

jayprakash santoki

Tragedy

મુક્તક - વૃદ્ધાશ્રમ

મુક્તક - વૃદ્ધાશ્રમ

1 min
564

ઘરમાં જ પૂજા અર્ચનાઓ થાય છે,

ને રોજ ઊઠી મંદિરે પણ જાય છે,


માણસ થયો છે એટલો ધાર્મિક અહીં,

તો પણ જુઓ વૃદ્ધાશ્રમો છલકાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy