હરાવી દો
હરાવી દો
ઝૂકે છે સૌ ઝૂકાવી દો,આ દુનિયાને હરાવી દો,
છે શું ભારત? બતાવી દો, આ દુનિયાને હરાવી દો.
તિરંગો રાખજે દિલમાં, ફરકવો જોય મહેફિલમાં,
ફરીથી કપ અપાવી દો, આ દુનિયાને હરાવી દો,