STORYMIRROR

jayprakash santoki

Drama Fantasy

4  

jayprakash santoki

Drama Fantasy

યાદ પણ

યાદ પણ

1 min
359

લાગણીનો લે કરું અનુવાદ પણ,

મૌનનો પણ હોય નોખો સાદ પણ.


હું હતો, તસવીર તારી પણ હતી,

રાત આખી ચાલતો સંવાદ પણ.


ખાટલામાં એકલો હું ક્યાં હતો,

પાસ સૂતી'તી તમારી યાદ પણ.


એમના છે શેર આ એની ગઝલ,

એ જ મારા શેર પર દે દાદ પણ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama