Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kirangi Desai

Tragedy

2.9  

Kirangi Desai

Tragedy

હું માનવી માનવ થાઉં તો ઘણું !

હું માનવી માનવ થાઉં તો ઘણું !

1 min
2.0K

સમયના ચક્રવ્યૂહમાં કેદ થયેલો માણસ,

સમય વિસરતો થઇ ગયો.

જિંદગીની રેસમાં દોડતા દોડતા,

એ સાથે ચાલનારનેજ ભૂલી ગયો.

 પારકાને પોતાના કરવાની હોડમાં,

 એ પોતાનાઓનેજ વિસરી ગયો.

જીભની મીઠાશ છોડતાં છોડતાં,

 એ સાચા ખોટા નો ભેદ જ ભૂલી ગયો.

બધેજ કહેવાતા સારા સંબંધો બંધવાની લ્હાયમાં,

એ પોતે પોતાના લોકોથીજ છૂટી ગયો,

ખરું કહું તો,

આજનો માનવી માનવતા જ ભૂલી ગયો.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy