ઈચ્છાની કૂંપળ
ઈચ્છાની કૂંપળ
રોજ થાય કે..
મારાથી ઉપેક્ષિત થયેલી,
મારી ઈચ્છા આજ થોડી મુરઝાશે..
પણ,
સવારે ઉઠી ને જોઉ તો,
એમાં તાજી, નવી કુંપળ ફુટી હોય..
કાશ.. !!
આ ઈચ્છાઓમાં ય પાનખર હોત..!
રોજ થાય કે..
મારાથી ઉપેક્ષિત થયેલી,
મારી ઈચ્છા આજ થોડી મુરઝાશે..
પણ,
સવારે ઉઠી ને જોઉ તો,
એમાં તાજી, નવી કુંપળ ફુટી હોય..
કાશ.. !!
આ ઈચ્છાઓમાં ય પાનખર હોત..!