Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rohit Kapadia

Tragedy

3  

Rohit Kapadia

Tragedy

મૃગજળ

મૃગજળ

1 min
507


પૈસાનાં મૃગજળ પાછળ, 

     આંધળા થઈ દોડ્યા કર્યું. 

     આગળ કૂવો હતો મોતનો, 

     એ વાતથી મુખ મોડ્યા કર્યું. 


     પ્યાસ બુઝાઈ નહીં ક્યારે, 

     નિરાંત મળી નહીં ક્યારે, 

     સ્નેહી, સ્વજન, સાથીઓ 

     રાહમાં બધું છોડ્યા કર્યું.


     સુખ તો યે શમણું જ રહ્યું,

     ભ્રમણામાં મન જોડ્યા કર્યું. 


Rate this content
Log in