STORYMIRROR

Rohit Kapadia

Romance

3  

Rohit Kapadia

Romance

હસ્તમેળાપ

હસ્તમેળાપ

1 min
625

મહેંદીભીનાં હાથ મૂકી દીધાં, 

મેં વિશ્વાસથી તુજ હાથમાં. 

   સફર જિંદગીની કપાશે, 

   હવે હર પળ તારાં સાથમાં. 


ફૂલ બની જશે કંટકો હવે, 

આવશે જો જિંદગીના પાથમાં

   ઈતિહાસ રચી લેશું અનોખો, 

   જો તું ચાલશે મુજ સંગાથમાં. 


ખુશીઓ સર્વ હાંસિલ થશે, 

ઈશ્ચર રૂપે મુજ નાથમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance