STORYMIRROR

Rohit Kapadia

Romance

2  

Rohit Kapadia

Romance

મને ગમે છે

મને ગમે છે

1 min
396

       મને ગમે છે, તારી યાદનાં વાદળ

       ઘેરાયેલા રહી, નિજાનંદ આપે છે,


       વરસીને પણ જે ખાલી નથી થતાં

       સતત ઠંડકનો, અહેસાસ આપે છે. 



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance