Rohit Kapadia
Drama
ભ્રામક તો યે
પ્યારી લાગે દુનિયા
શમણાંઓની
આંખ ખુલતાં
ઊડી જતાં પારેવા
શમણાંઓનાં
પવન પાંખે
બંધ આંખે, સફર
ત્રણ લોકની
એકલવાયી
આ સફરમાં શમણાં
માત્ર સંગાથી
તો કહેજો
ઓછા હોય છે
મને ગમે છે
પ્રેમ
સામાન્ય માનવ
હસ્તમેળાપ
હાઇકુ - શમણાં
વૃદ્ધત્વની વે...
મૃગજળ
'નાયક તો સદા એના એ જ રહે છે, બસ, વાર્તા રોજ એની બદલાઈ જાય છે, જિંદગી રોજ કેવો અભિનય કરાવી જાય છે !' ... 'નાયક તો સદા એના એ જ રહે છે, બસ, વાર્તા રોજ એની બદલાઈ જાય છે, જિંદગી રોજ કેવો અભ...
'તુ તો મારા હ્રદયનો પ્રેમ છો વ્હાલી, શા માટે મુજને તડપાવ્યા કરે છે, છોડી દે તારી જીદ હવે તું "મુરલી"... 'તુ તો મારા હ્રદયનો પ્રેમ છો વ્હાલી, શા માટે મુજને તડપાવ્યા કરે છે, છોડી દે તારી...
છલકો ઓ છબીલા તમે ઝીલી વગડાનાં ગીત .. છલકો ઓ છબીલા તમે ઝીલી વગડાનાં ગીત ..
શબ્દો તો એવા ઉપકારી, શબ્દો મારા સાથી... શબ્દો તો એવા ઉપકારી, શબ્દો મારા સાથી...
હળવે હળવે કોણ વરસે.. હળવે હળવે કોણ વરસે..
વિસામા વિના ચાલે હરખ, એ અસર છે તું .. વિસામા વિના ચાલે હરખ, એ અસર છે તું ..
રાત એટલે દિવસની બીજી બાજુ ... રાત એટલે દિવસની બીજી બાજુ ...
બોલવા કિરદારને દો, જાત ભૂલી ; દો છુપાવી ઘાવ, પડદો ઉઘડે છે. બોલવા કિરદારને દો, જાત ભૂલી ; દો છુપાવી ઘાવ, પડદો ઉઘડે છે.
The way you.. The way you..
Things.. that i have done.. Things.. that i have done..
Who is the.. great.. Who is the.. great..
Loneliness Loneliness
હવે કેમ જીતવી ઘટમાળ? એકલે હાથ અલખમાં, હજુ અર્જુન જુવે છે વાટ જો મળે દ્રોણ આ જગતમાં... હવે કેમ જીતવી ઘટમાળ? એકલે હાથ અલખમાં, હજુ અર્જુન જુવે છે વાટ જો મળે દ્રોણ આ જગતમ...
Your memories.. Your memories..
Words are awesome.. Words are awesome..
Live with nature.. , in nature, life is going on and on.. Live with nature.. , in nature, life is going on and on..
Relationship between human and the God Relationship between human and the God
Radha krishna. . Radha krishna. .
Beautiful words of the poem.. Beautiful words of the poem..
if someone is there to hear.. i will talk about you only.. if someone is there to hear.. i will talk about you only..