STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Tragedy

4  

Dhanjibhai gadhiya "murali"

Tragedy

જવાબદાર

જવાબદાર

1 min
9

જીંદગીમાં સફળતા ખૂબ મેળવી છે,

છતાં પણ નિષ્ફળતા વહોરવા માટે,

હું પોતે જ જવાબદાર છું.


જીંદગીમાં નામના ખૂબ મેળવી છે,

છતાં પણ ચહેરો છૂપાવવા માટે,

હું પોતે જ જવાબદાર છું.


જીંદગીમાં સુખની ખૂબ ક્ષણો જોઈ છે,

છતાં પણ દર્દની પીડા ભોગવવા માટે,

હું પોતે જ જવાબદાર છું.


જીંદગીમાં સબંધો ખૂબ જાળવ્યા છે,

છતાં પણ એકલો બનવા માટે "મુરલી",

હું પોતે જ જવાબદાર છું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy