STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

ક્યાં સુધી

ક્યાં સુધી

1 min
4

એ જિંદગી કહી દે ઝખ્મો સહેવા પડશે ક્યાં સુધી ?

સત્યના પ્રમાણપત્રો દેવા પડશે મારે ક્યાં સુધી ?


બોલીને સંબંધો બગાડવાનું મને મંજૂર નથી,

મૌન રહી કડવા વેણ સહેવા પડશે ક્યાં સુધી ?


કેટલીય પીડાઓ છતાં ચહેરા પર સ્મિત રાખું છું,

સુધી પર મહોરો પહેરવો પડશે ક્યાં સુધી ?


જાણું છું સોનું બનવા ભઠ્ઠીમાં તપવું પડે,

જાતને ચમકાવવા તપવું પડશે ક્યાં સુધી ?


બીજાની ખુશીઓ માટે જાતનું બલિદાન આપતી રહી,

ઈચ્છાપૂર્તિ માટે તારો બની ખરતું રહેવું પડશે ક્યાં સુધી ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy