STORYMIRROR

Kinjal Pandya

Tragedy

3  

Kinjal Pandya

Tragedy

મારું બાળપણ

મારું બાળપણ

1 min
431

આ હિંચકે ઝૂલતા ભૂલકા,

મને બાળપણ યાદ અપાવી ગયા,


મન મારું આજે હિલોળે ચઢાવી ગયા,

દુનિયાની ભાગદોડમાં જીવવાનું

શીખવી ગયા,


નાની હતી ને મને પપ્પા હિંચકે ઝૂલાવતા,

એ દિવસો યાદ અપાવી ગયા..


જુઓ ને આજે ફરી પપ્પા યાદ આવી ગયા,

જાણું નથી આવવાના તમે પાછા કે,

નથી આવવાનું પાછું મારું બાળપણ,


એ નદી એ નાહવા જતા મિત્રો સાથે,

મસ્તી કરતા દિવસો યાદ આવી ગયા,


હા અમે તો બાળપણમાં જ જીવન જીવી ગયા.



Rate this content
Log in

Similar gujarati poem from Tragedy