STORYMIRROR

CHIRAG R K

Tragedy

3  

CHIRAG R K

Tragedy

ગરીબ બાપની સંવેદના

ગરીબ બાપની સંવેદના

1 min
326

આકરા તાપમાં,

મને ફરવાની ઈચ્છા થાય છે,


ખરેખર રોજે મને

સળગવાની ઈચ્છા થાય છે,


મારી લાડલીનું કરિયાવર એકઠું કરવા,

મને વારંવાર ઉકળતા તાપમાં

ફરવાની ઈચ્છા થાય છે,


ગરીબ બાપ છું તો શું થયું,

સઘળું કરિયાવર આપવાની ઇચ્છા થાય છે,


મારી લાડલી ને,

કરિયાવર મ્હેણાં ના મારે, "એટલે",


ઉકળતા તાપ વેઠવાની ઈચ્છા થાય છે,

ખરેખર મને સળગવાની ઈચ્છા થાય છે બેટા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy