એની યાદ આવી
એની યાદ આવી
એનું ગામ આવ્યું ને એની યાદ આવી,
થયું હમણાં સાદ દેશે,
પણ,
હું તો ત્યાંથી એમ જ આવ્યો ..
એતો ન હતી
પણ,
એની યાદ આવી.
એનું ગામ આવ્યું ને એની યાદ આવી,
થયું હમણાં સાદ દેશે,
પણ,
હું તો ત્યાંથી એમ જ આવ્યો ..
એતો ન હતી
પણ,
એની યાદ આવી.