STORYMIRROR

CHIRAG R K

Drama

3  

CHIRAG R K

Drama

જાન એ જન્નત

જાન એ જન્નત

1 min
239

રંગે રાખી જાન તને,..

સંગે રાખી જાન તને,..


હરખે રાખી જાન તને,..

પલકે રાખી જાન તને,..


મનડે રાખી જાન તને,..

મલકે રાખી જાન તને,..


દલદે રાખી જાન તને,..

ધડકે રાખી જાન તને,..


સ્વર્ગે રાખી જાન તને,..

જાન માની જાન તને,..

મન્નત માની જાન તને..!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama