STORYMIRROR

CHIRAG R K

Drama

3  

CHIRAG R K

Drama

મને યાદ આવે ત્યારે

મને યાદ આવે ત્યારે

1 min
507

કોઈ તો ભૂલ્યું છે, "મને"

ક્યાં આવે છે, હેડકી,...


આંસુ પણ કહે છે, "મને_

યાદ કેમ આવે છે, એટલી,...


ખરતા તારાઓ કહે છે, "મને"

માંગે છે કેમ તું, એટલી,..


મન કહે છે, "મને"

કેમ બળે છે આટલો,

ધુમાડો થઈ ગયો,એ વાટ (રાહ) નો,..


દિલ કહે છે, મને

એ ધુમાડાની રાખ છે, તારી હેડકી,..

તું પણ થોડું સળગી લેની,..


વાટ છે મને એમની,

કોઈ મળશે એ વહેમ ની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama