STORYMIRROR

CHIRAG R K

Others

3  

CHIRAG R K

Others

આઘોરી મંત્ર

આઘોરી મંત્ર

1 min
364

અપમાન કેરા આંસુ ન મોહે,

જીત કેરા ન મોહ મોહે,


સંસાર કેરી ન પ્રીત મોહે,

અભિમાન ન દેખે મોહે,


ન દેખે શૃંગાર મોહે,

સ્વર્ણ ન શોભે મોહે,

અંતર ભજે ભોલે,


ભભૂત કેરા ભોગ મોહે,

ભોલે કેરા મોહ મોહે,


સંસાર મોય ત્રિનેત્ર ફરકે,

સત્ય કરુણા છલકે મોહે,


આખે ત્રિનેત્ર ધાર,

અંગે સર્પ સોહે,

એ ભજીએ ભોલેનાથ.


Rate this content
Log in