STORYMIRROR

CHIRAG R K

Romance

3  

CHIRAG R K

Romance

ચિરાગ એક શાયરી

ચિરાગ એક શાયરી

1 min
829

રોશન શું કરું, એ અંધારાને,

જે તારી યાદોને રાખ કરી દે.


અમે તો અંધારામાં સળગતા, "ચિરાગ"

તમારી યાદો થોડી ઓલવવા દઈએ.


રાતોમાં, યાદ બની સળગાવજે "તું"

સવારે કહાની બની જનમશું !


Rate this content
Log in

Similar gujarati poem from Romance