STORYMIRROR

CHIRAG R K

Classics

3  

CHIRAG R K

Classics

પ્રાર્થના

પ્રાર્થના

1 min
294

જે પ્રાર્થના કરે શ્રી રામની અને,

હનુમાન થઈ પૂજાય,


પ્રાર્થના કરે હનુમાનની અને,

મોરારીબાપુ થઈ પૂજાય,


જે પ્રાર્થના કરે ગુરુ સાંદિપનીની અને,

શ્રી કૃષ્ણ થઈ પૂજાય,


જે પ્રાર્થના કરે શ્રી કૃષ્ણની અને,

નરસૈંયો થઈ પૂજાય,


જે વિશ્વના દરેક તત્વમાં ઈશ સમજી પ્રાર્થના કરે,

કોઈનું અહીત ના થાય તે ચિત્તમાં ધરે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics