STORYMIRROR

Urvashi Parmar

Classics

4  

Urvashi Parmar

Classics

પ્રીત

પ્રીત

1 min
369

મન મીરા ચાહે તુ મળે,

ભવ ભવના ફેરા જ ફળે. 


દુનિયા આપે ઝેર છતાં,

કળશ અમી કેરા તુ કરે.


તન રાધા થૈ નાચ કરે,

મનમોહનના જાપ જપે. 


નયને મીઠી પ્રીત ઝરે,

જનમજનમની પ્યાસ બુઝે. 


દિલથી ઊર્વી સાદ કરે,

હરદમ રાધે શ્યામ જપે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics