Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Classics Children

4  

Mulraj Kapoor

Classics Children

એ દિવસની વાતો

એ દિવસની વાતો

1 min
307

એ દિવસોની વાતો કરતાં,

દિલ હજીય નથી ધરાતા,

કેવા મઝાના દિવસો હતાં,

હસતા ખેલતા મોટા થતાં.

રમતા ભમતા ને ભણતા,

એમાં કદી ન પાછા પડતા,

નાના મોટાની માન મર્યાદા,

માનતા વડીલો ના કાયદા.

થોડામાં પણ જાજુ માણતા,

ફરિયાદ ન કદી મુખે લાવતા.

માતપિતાની છાયામાં રહેતા,

ફિકર બીજી કાંઈ ન કરતાં.

જીવનના એજે દિવસો હતાં 

કેમેય કરી નથી વિસરાતા

એ દિવસોની વાતો કરતાં,

દિલ હજીય નથી ધરાતા.

Rate this content
Log in

Similar gujarati poem from Classics