STORYMIRROR

Isha Kantharia

Romance Classics Fantasy

4  

Isha Kantharia

Romance Classics Fantasy

હીરો

હીરો

1 min
249

કોલસાની ખાણમાંથી હીરો મળે છે,

કાળી રાતે દીવાની જ્યોત ઘર ભરે છે,


સમય આવતા બધાં જ સાથ છોડે છે,

પાનખર માં ઝાડ પરથી પાંદડા ખરે છે.


સ્વાર્થથી ભરેલી દુનિયા છે "સરવાણી",

મતલબ વિના કયાં કોઈ સલામ કરે છે.


સત્ય બોલનારા આજે કયાં દેખાય છે,

બસ જુઠ્ઠાના પર આખી દુનિયા ચરે છે.


"સરવાણી" હજારો ઠોકર ખાવા છતાંય,

અમુક જન ના હૈયે અવિરત પ્રેમ ઝરે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance