Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Payal Baraiya

Tragedy

3  

Payal Baraiya

Tragedy

હવસખોર

હવસખોર

1 min
480

ન્યાયની વાત ના કર તું,

જેને પામનારી જ રહી ના.

એ માતા-પિતાની વેદના,

કોઈ કાળે તું સમજી શકે ના.

જો હોત ઈશ્વર ત્યાં સામે,

તો આવી ક્રુરતા થાય ના.

દયાહીન કાર્યમાં સંડોવાયને,

માનવ મટી, તું દાનવ થાત ના.

ન જોઈ ઉંમર એની તે,

ને મોહ્યો કુમળી કાયામાં.

તારા મનના અશ્લીલ વિચારો,

દર્શાવ્યા એ પવિત્ર સ્થળમાં.

શું વીતી છે એ તું જાણત,

જો હોત એ દીકરી તારા આંગણામાં.

એ હવસખોર માનવ તું,

મૃત્યુને પણ લાયકના...

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy