Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Payal Baraiya

Classics Drama Thriller

3  

Payal Baraiya

Classics Drama Thriller

લગ્નસંબંધ

લગ્નસંબંધ

1 min
13.3K


બે વ્યક્તિનું મિલન છે લગ્નસંબંધ,

બે વ્યક્તિનાં હૃદયનો સંગમ છે લગ્નસંબંધ,

ક્યારેક સંમતિથી બંધાય છે આ સંબંધ,

તો ક્યારેક મજબુરીથી બંધાય છે આ સંબંધ,


ક્યારેક દિલથી જોડાય છે આ સંબંધ,

તો ક્યારેક દબાણથી જોડાય છે આ સંબંધ,

પ્રેમ થી બંધાય છે તે પ્રેમ-લગ્નસંબંધ,

આયોજનથી બંધાય છે તે આયોજિત-લગ્નસંબંધ,


બે કુટુંબના વિચારોથી સરાહાય છે આ સંબંધ,

બંને કુટુંબના લક્ષણોથી સમજાય છે આ સંબંધ,

ક્યારેક સ્વીકારાય છે આ લગ્નસંબંધ,

તો ક્યારેક અસ્વીકારાય છે આ જ લગ્નસંબંધ,


જીવનની એક ગુંચવણ છે આ લગ્નસંબંધ,

સમાજ નું પ્રમાણપત્ર મનાય છે આ લગ્નસંબંધ.


Rate this content
Log in