STORYMIRROR

Payal Baraiya

Classics

3  

Payal Baraiya

Classics

જીવનનો સમય

જીવનનો સમય

1 min
719


નથી અટકતો આ જીવનનો સમય.


થાય છે જયારે એ સૂર્યનો ઉદય,

ખીલે છે જગતનું સર્જન રમ્ય,

એ જ સૂર્ય ઉગતો ઉગતો,

આવે છે જયારે મસ્તક પર,

ખૂણે ખૂણે ત્યારે પહોંચાડે પ્રકાશ.


નથી અટકતો આ જીવનનો સમય.


ધીમે ધીમે પોતાનું અજવાળું દઈને,

જાય આથમતો એ રવિ પશ્ચિમે,

સૂર્યાસ્તે પાથર્યો સોનેરી રંગ સર્વત્રે,

થઇ ગાઢ રાત્રી ને ઘોર અંધારું,

પૂર્ણ થયું એ આદિત્યનું તેજ.


નથી અટકતો આ જીવનનો સમય.


Rate this content
Log in

Similar gujarati poem from Classics