STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Classics

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Classics

સૂરીલી સાંજ

સૂરીલી સાંજ

1 min
223

દરીયા કાઠે

કેસરી સાંજ હોય

સૂહાનો સાથ.


હાથમાં હાથ.

જગત મારે સાથ.

સુહાની શામ.


સુંદર સાંજ

જીવનભર યાદ

હૈયે કોરાઈ.


મુલાકાતનો

મીઠડો અહેસાસ

યાદ છે હજુ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance