રાહ
રાહ


એ
હવે
સંભવ
અસંભવ
વચ્ચે ડોલતી,
કેટલીયે આશા,
કેટલાયે ઉમંગો,
કેટલાયે અભરખા,
સૌ ભીતર સમાવી બસ,
નતમસ્તક અનન્યભાવે,
વાટ પિયુની નિરખતી રહી.
કે વરસશે કદી અનરાધાર!
એ
હવે
સંભવ
અસંભવ
વચ્ચે ડોલતી,
કેટલીયે આશા,
કેટલાયે ઉમંગો,
કેટલાયે અભરખા,
સૌ ભીતર સમાવી બસ,
નતમસ્તક અનન્યભાવે,
વાટ પિયુની નિરખતી રહી.
કે વરસશે કદી અનરાધાર!