Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sharmistha Contractor

Others

3  

Sharmistha Contractor

Others

અષાઢી ગીત

અષાઢી ગીત

1 min
393


વાદળ ગરજે, વીજળી ચમકે,

અનરાધાર વિરહી વરસે,

જુઓ.. જુઓ આવી ગયો અષાઢ !


મહેંક મહેંક ધરતી મહેંકે છે,

ધડક ધડક દિલડું ધડકે છે,

અરમાં જગાડે, પ્યાસ છિપાવે,

તનમનથી એ સૌને રિઝાવે.


હા, હા, હા, મોજીલો અષાઢ !

જુઓ, જુઓ, આવી ગયો અષાઢ !


ધરા-ગગન છે તૃપ્ત-સંતૃપ્ત,

પ્રેમી-યુગલ તૃપ્ત- સંતૃપ્ત,

વિજોગી હૈયે, યાદનુ તાપણું,

નિષ્ફળ પ્રણયે, ઝુરતુ મનડું.


ક્યાંક તડપાવે, સળગતો અષાઢ !

જુઓ, જુઓ, આવી ગયો અષાઢ !


Rate this content
Log in