Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sharmistha Contractor

Inspirational

5.0  

Sharmistha Contractor

Inspirational

આ જ જીવન છે

આ જ જીવન છે

1 min
263


ડર નહીં હે મન મારા, આ જ જીવન છે!

ભલે હોય નકલી અહીં, હાસ્ય જ પોંખાય છે.


લાચારી, બેબસી ને સહનશક્તિની વાતો તો,

ફક્ત કિસ્સા અને કિતાબોમાં જ સમાવાય છે.


લાચારીની બેડી તોડ, હિંમતથી તું આગળ વધ.

મળશે નહીં મદદ કોઈ, જુઠો સધિયારો છોડ.


ખામીઓ અને નાકામી તો છે સૌને જ પોતાની.

કોઈ જ નથી સંપૂર્ણ અહીં, આ જ જીવન છે !


હોય હોંશલો ભીતર તો, ઉડાન બને આસાન.

મિજાજ રાખ ખાસ તું આ જ જીવન છે!


સઘળું છે તુજમાં જ, તું તારો જ વિશ્વાસ કર.

ગહન છે આ વાત ઘણી કે, આ જ જીવન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational