Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

મજા રાહ જોવાની

મજા રાહ જોવાની

1 min
342

મજા રાહ જોવાની તો...મને ખબર જ છે,

યાદો તો હોય છે જિંદગી જીવવાનો સહારો,

તું આવે કે ન આવે- મને કોઈ જ વાંધો નહિ,

મ્યાન થઇ ગઈ છે હવે તમામ તલવારો !

મહોબ્બતના પથ પર ટોળાઓને શું કરું?

પ્રેમીને પ્રેમીનો જ કાફી હોય છે સથવારો !

ભરોસો જ છે કે આગમન તારું નિશ્ચિત છે,

યાદ આવી ગયા છે તારા કોલ ને તારા કરારો !

ભલેને ખૂટી જાય મારી તમામ "પરમ" શ્વાસો,

"પાગલ" ને રહેશે સદાયે ઇન્તઝાર તારો ! Rate this content
Log in

Similar gujarati poem from Romance