Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અશ્ક રેશમિયા

Romance

1.1  

અશ્ક રેશમિયા

Romance

મળીને આવ્યો છું

મળીને આવ્યો છું

1 min
300


હજું હમણાં જ એમને મળીને આવ્યો છું,

જાણે સ્વર્ગમાં વિહાર કરીને આવ્યો છું,


ગઈકાલે હતો જે સળવળાટ દિલમાં,

અબઘડી એને શાંત પાડીને આવ્યો છું,


અહાહા ! શું મ્હોર્યું'તું વદન માશૂકાનું !

દીદારે દીદારે દિલને ન્યાલ કરીને આવ્યો છું,


કેવો ગજબ અચંબો લઈને આવ્યો છું !

એક પરીને હું રૂબરૂ મળીને આવ્યો છું !


છે શબ્દ મળવું ! કેટલો કમાલનો છે !

ફૂલો-સાં પાલવમાં ધમાલ કરીને આવ્યો છું !



Rate this content
Log in

Similar gujarati poem from Romance