Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nandita Ghediya

Romance

4.3  

Nandita Ghediya

Romance

તારો ને મારો સંબંધ

તારો ને મારો સંબંધ

1 min
439


સમયના તાણાં-વાણાંમાં ગુંથાયો છે,

આ અજાણ્યો તારો ને મારો સંબંધ,


નહિં છૂટે આ તાણાં-વાણાં સરળતાથી,

બહું જૂનો છે આ તારો ને મારો સંબંધ,


નથી પડ્યાં ઝાંખાં પતંગિયાની પાંખોનાં રંગ,

તેમજ નથી પડ્યો ઝાંખો આ તારો ને મારો સંબંધ,


ચાલે છે જેમ શ્વાસો વેન્ટીલેટરના સહારે તેમ,

ચાલે છે યાદોનાં સહારે આ તારો ને મારો સંબંધ,


છે જૂનો આ સંબંધ કોઈ ઈમારતની જેમ,

પણ નથી થયો જર્જરીત આ તારો ને મારો સંબંધ,


નથી કોઈ પ્રતિબંધ તને કે મને આ સંબંધમાં,

છતાં કેદ છીએ બંને આ સંબંધની સાંકળમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance