Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Payal Baraiya

Drama

3  

Payal Baraiya

Drama

કિનારો

કિનારો

1 min
585


આજે જોરથી પવન ફૂંકાય છે,


કોણ જાણે કઈંક કહી જાય છે.



નથી લાગતું મન હવે ક્યાય પણ,


જાણે જીવન બની ગયું છે રેતીનું રણ.



કોઈ આવે એ રેતીના સુકાનમાં અમને સંભાળવા,


ખબર તો પડે કે કોઈ છે આ રણમાં આવવા!?



ખબર નથી આ હ્રદયને થાય છે જ શું?


પળભરમાં હસાવી પળભરમાં રડાવે કશું!



હવે તો આ સાગરરૂપી જીવનમાં અમે,


કિનારો ગોતીએ છીએ...


Rate this content
Log in

Similar gujarati poem from Drama