Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaya. jani. Talaja."jiya"

Classics Others

3  

Jaya. jani. Talaja."jiya"

Classics Others

જીવન યાત્રા

જીવન યાત્રા

1 min
204


યુગો યુગોથી ભટકું છું, નથી ખબર. 

કરું હું સફર કબરથી ઘર, ઘરથી કબર.


આ ધરા, આ ગગન, મોહની એજ અગન.

"જીવ" હું એ જ, બદલું શરીર, રહું મોહમાં મગન. 


ભક્તિ ક્યાં કરવી મારે ? એની વાતો કરવી વારેવારે,

ફોગટની આશા રાખું હું, એમ પ્રભુ થોડો તારે. 


કરું નહી કરમ ધરમ, ખ્વાઈશ ખોપડીમાં આવી કેવી !

ખોફનાક મૃત્યુ નહીં, મળે મજા મને સ્વર્ગ જેવી. 


Rate this content
Log in

Similar gujarati poem from Classics